سورة القارعة
اَلۡقَارِعَۃُ ۙ﴿۱﴾
ખટખટાવી નાખનાર.
مَا الۡقَارِعَۃُ ۚ﴿۲﴾
શું છે તે ખટખટાવી નાખનાર.
وَ مَاۤ اَدۡرٰىکَ مَا الۡقَارِعَۃُ ؕ﴿۳﴾
તમને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે?
یَوۡمَ یَکُوۡنُ النَّاسُ کَالۡفَرَاشِ الۡمَبۡثُوۡثِ ۙ﴿۴﴾
જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે.
وَ تَکُوۡنُ الۡجِبَالُ کَالۡعِہۡنِ الۡمَنۡفُوۡشِ ؕ﴿۵﴾
અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે.
فَاَمَّا مَنۡ ثَقُلَتۡ مَوَازِیۡنُہٗ ۙ﴿۶﴾
પછી જેના પલડું ભારે હશે.
فَہُوَ فِیۡ عِیۡشَۃٍ رَّاضِیَۃٍ ؕ﴿۷﴾
તો તેઓ મનપસંદ જીવનમાં હશે.
وَ اَمَّا مَنۡ خَفَّتۡ مَوَازِیۡنُہٗ ۙ﴿۸﴾
અને જેનું પલડું હલકું હશે.
فَاُمُّہٗ ہَاوِیَۃٌ ؕ﴿۹﴾
તેમનું ઠેકાણું હાવિયહ છે.
وَ مَاۤ اَدۡرٰىکَ مَا ہِیَہۡ ﴿ؕ۱۰﴾
તમને શું ખબર કે તે શું છે?
نَارٌ حَامِیَۃٌ ﴿٪۱۱﴾
ભડકે બળતી આગ (છે).
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો