અલ-કુરઆન

105

Al-fil

سورة الفيل


اَلَمۡ تَرَ کَیۡفَ فَعَلَ رَبُّکَ بِاَصۡحٰبِ الۡفِیۡلِ ؕ﴿۱﴾

શું તમે જોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ?

اَلَمۡ یَجۡعَلۡ کَیۡدَہُمۡ فِیۡ تَضۡلِیۡلٍ ۙ﴿۲﴾

શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી?

وَّ اَرۡسَلَ عَلَیۡہِمۡ طَیۡرًا اَبَابِیۡلَ ۙ﴿۳﴾

અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા.

تَرۡمِیۡہِمۡ بِحِجَارَۃٍ مِّنۡ سِجِّیۡلٍ ۪ۙ﴿۴﴾

જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા.

فَجَعَلَہُمۡ کَعَصۡفٍ مَّاۡکُوۡلٍ ٪﴿۵﴾

બસ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.