અલ-કુરઆન

114

An-Nas

سورة الناس


قُلۡ اَعُوۡذُ بِرَبِّ النَّاسِ ۙ﴿۱﴾

તમે કહી દો! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.

مَلِکِ النَّاسِ ۙ﴿۲﴾

જે લોકોનો બાદશાહ છે.

اِلٰہِ النَّاسِ ۙ﴿۳﴾

જે લોકોનો મઅબૂદ છે.

مِنۡ شَرِّ الۡوَسۡوَاسِ ۬ۙ الۡخَنَّاسِ ۪ۙ﴿۴﴾

તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે.

الَّذِیۡ یُوَسۡوِسُ فِیۡ صُدُوۡرِ النَّاسِ ۙ﴿۵﴾

જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે.

مِنَ الۡجِنَّۃِ وَ النَّاسِ ٪﴿۶﴾

(પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી.