અલ-કુરઆન

112

Al-Ikhlas

سورة الإخلاص


قُلۡ ہُوَ اللّٰہُ اَحَدٌ ۚ﴿۱﴾

તમે કહી દો કે અલ્લાહ એક જ છે.

اَللّٰہُ الصَّمَدُ ۚ﴿۲﴾

અલ્લાહ બેનિયાઝ છે.

لَمۡ یَلِدۡ ۬ۙ وَ لَمۡ یُوۡلَدۡ ۙ﴿۳﴾

ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન.

وَ لَمۡ یَکُنۡ لَّہٗ کُفُوًا اَحَدٌ ٪﴿۴﴾

અને તેના બરાબર કોઈ નથી.