અલ-કુરઆન

108

Al-Kauther

سورة الكوثر


اِنَّاۤ اَعۡطَیۡنٰکَ الۡکَوۡثَرَ ؕ﴿۱﴾

અમે તમને કૌષર આપ્યું છે.

فَصَلِّ لِرَبِّکَ وَ انۡحَرۡ ؕ﴿۲﴾

બસ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો.

اِنَّ شَانِئَکَ ہُوَ الۡاَبۡتَرُ ٪﴿۳﴾

ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.