سورة الضحى
وَ الضُّحٰی ۙ﴿۱﴾
ચાશ્તના સમયની કસમ!
وَ الَّیۡلِ اِذَا سَجٰی ۙ﴿۲﴾
અને રાતનીમ જ્યારે તેનું અંધારું છવાઇ જાય.
مَا وَدَّعَکَ رَبُّکَ وَ مَا قَلٰی ؕ﴿۳﴾
ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે નારાજ થયો છે.
وَ لَلۡاٰخِرَۃُ خَیۡرٌ لَّکَ مِنَ الۡاُوۡلٰی ؕ﴿۴﴾
અને ખરેખર તમારા માટે આગળનો સમય પહેલા સમય કરતા વધુ સારો હશે.
وَ لَسَوۡفَ یُعۡطِیۡکَ رَبُّکَ فَتَرۡضٰی ؕ﴿۵﴾
તમને તમારો પાલનહાર તમને નજીકમાં એટલું આપશે કે તમે ખુશ થઇ જશો.
اَلَمۡ یَجِدۡکَ یَتِیۡمًا فَاٰوٰی ۪﴿۶﴾
શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું?
وَ وَجَدَکَ ضَآلًّا فَہَدٰی ۪﴿۷﴾
અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું.
وَ وَجَدَکَ عَآئِلًا فَاَغۡنٰی ؕ﴿۸﴾
અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા?
فَاَمَّا الۡیَتِیۡمَ فَلَا تَقۡہَرۡ ؕ﴿۹﴾
બસ! તમે કોઈ અનાથ પર કઠોર વ્યવહાર ન કરશો.
وَ اَمَّا السَّآئِلَ فَلَا تَنۡہَرۡ ﴿ؕ۱۰﴾
અને ન તો કોઈ માંગવાવાળા ને ધુત્કારશો.
وَ اَمَّا بِنِعۡمَۃِ رَبِّکَ فَحَدِّثۡ ﴿٪۱۱﴾
અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો