سورة الماعون
اَرَءَیۡتَ الَّذِیۡ یُکَذِّبُ بِالدِّیۡنِ ؕ﴿۱﴾
શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે?
فَذٰلِکَ الَّذِیۡ یَدُعُّ الۡیَتِیۡمَ ۙ﴿۲﴾
તે તો છે, જે અનાથને ધક્કા મારે છે,
وَ لَا یَحُضُّ عَلٰی طَعَامِ الۡمِسۡکِیۡنِ ؕ﴿۳﴾
અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો.
فَوَیۡلٌ لِّلۡمُصَلِّیۡنَ ۙ﴿۴﴾
પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે.
الَّذِیۡنَ ہُمۡ عَنۡ صَلَاتِہِمۡ سَاہُوۡنَ ۙ﴿۵﴾
જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે.
الَّذِیۡنَ ہُمۡ یُرَآءُوۡنَ ۙ﴿۶﴾
જેઓ દેખાડો કરે છે,
وَ یَمۡنَعُوۡنَ الۡمَاعُوۡنَ ٪﴿۷﴾
અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો